સાઠંબા: શામળાજી: કે.આર.કટારા કોલેજમાં NCC દ્વારા ટીબી જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Sathamba, Aravallis | Sep 30, 2026
શામળાજીની શ્રી કે.આર.કટારા આર્ટ્સ કોલેજમાં ભારત સરકારના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત NCC દ્વારા વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.