Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

રાજકોટ: સાયબર ક્રાઇમ પોલીસ મથકના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્કવોડ

Rajkot, Rajkot | Aug 16, 2026

MORE NEWS

🙏 Aiનો સદ્ઉપયોગ...

Follow @ilovegujarat111 For Latest Updates & Latest News

(ilovegujrat111, gwalior, head constable, police news, ai technology, gujaratinews, newsingujarati, gujaratnews, gujarat, gujrat, gujarati, gujratireels, shockingnews, shockingincident, shockingstory, ahmedabad, surat, vadodara, rajkot, jamnagar, junagadh, gandhinagar, surendranagar, ilovegujarat111)

#ilovegujarat111 #gujaratinews #aitechnology #gujaratnews #apexprivetlimited

🙏 Aiનો સદ્ઉપયોગ... Follow @ilovegujarat111 For Latest Updates & Latest News (ilovegujrat111, gwalior, head constable, police news, ai technology, gujaratinews, newsingujarati, gujaratnews, gujarat, gujrat, gujarati, gujratireels, shockingnews, shockingincident, shockingstory, ahmedabad, surat, vadodara, rajkot, jamnagar, junagadh, gandhinagar, surendranagar, ilovegujarat111) #ilovegujarat111 #gujaratinews #aitechnology #gujaratnews #apexprivetlimited

Rajkot, Rajkot | Aug 16, 2026

🚨 જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ અને જી.જી. હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરોના કથિત શોષણની અનામી ફરિયાદ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. ફરિયાદમાં 40થી 44 કલાકની સતત ડ્યૂટી, ડબલ ઇમરજન્સીમાં 60 કલાક સુધી ફરજ, રજા ન મળવી અને પૂરતો આરામ-ખોરાક ન મળતા હોવાના આક્ષેપો કરાયા છે.

• ફરિયાદમાં અઠવાડિયામાં આશરે 140 કલાક સુધી કામ કરાવાતું હોવા ઉપરાંત સિનિયર માટે જુનિયર ડોક્ટરો પાસેથી નાસ્તો કરાવાતો હોવા અને ફરિયાદ કરનારાઓ પર દબાણ કરવામાં આવતું હોવાનો પણ ઉલ્લેખ છે.

• ફરિયાદ બાદ મેડિકલ કોલેજ પ્રશાસને તમામ 22 વિભાગોના વડાઓ પાસે તપાસ કરાવી હતી. ડીન ડો. નંદની દૈસાઈના જણાવ્યા મુજબ, તપાસમાં આવી કોઈ નકારાત્મક પ્રવૃત્તિ સામે આવી નથી અને અનામી ફરિયાદના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

• પ્રશાસનના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ્સ માટે અનામી ફરિયાદની QR કોડ સિસ્ટમ, મેન્ટરશીપ પ્રોગ્રામ, ડીનને ઈમેઇલ સહિતની વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. ભવિષ્યમાં આવી કોઈ સમસ્યા સામે આવશે તો કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ આપવામાં આવી છે.

[ jamnagar, jamnagar news, ,mp shah medical college, gg hospital, resident doctors, medical college, resident doctor complaint, anonymous complaint, doctor exploitation, duty hours, medical news, viral complaint, medical administration, resident doctor issue, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #jamnagarnews #jamnagarcity #jamnagar_gujarat #jukeganahijamnagar

🚨 જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ અને જી.જી. હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરોના કથિત શોષણની અનામી ફરિયાદ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. ફરિયાદમાં 40થી 44 કલાકની સતત ડ્યૂટી, ડબલ ઇમરજન્સીમાં 60 કલાક સુધી ફરજ, રજા ન મળવી અને પૂરતો આરામ-ખોરાક ન મળતા હોવાના આક્ષેપો કરાયા છે. • ફરિયાદમાં અઠવાડિયામાં આશરે 140 કલાક સુધી કામ કરાવાતું હોવા ઉપરાંત સિનિયર માટે જુનિયર ડોક્ટરો પાસેથી નાસ્તો કરાવાતો હોવા અને ફરિયાદ કરનારાઓ પર દબાણ કરવામાં આવતું હોવાનો પણ ઉલ્લેખ છે. • ફરિયાદ બાદ મેડિકલ કોલેજ પ્રશાસને તમામ 22 વિભાગોના વડાઓ પાસે તપાસ કરાવી હતી. ડીન ડો. નંદની દૈસાઈના જણાવ્યા મુજબ, તપાસમાં આવી કોઈ નકારાત્મક પ્રવૃત્તિ સામે આવી નથી અને અનામી ફરિયાદના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. • પ્રશાસનના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ્સ માટે અનામી ફરિયાદની QR કોડ સિસ્ટમ, મેન્ટરશીપ પ્રોગ્રામ, ડીનને ઈમેઇલ સહિતની વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. ભવિષ્યમાં આવી કોઈ સમસ્યા સામે આવશે તો કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ આપવામાં આવી છે. [ jamnagar, jamnagar news, ,mp shah medical college, gg hospital, resident doctors, medical college, resident doctor complaint, anonymous complaint, doctor exploitation, duty hours, medical news, viral complaint, medical administration, resident doctor issue, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #jamnagarcity #jamnagar_gujarat #jukeganahijamnagar

Rajkot, Rajkot | Aug 16, 2026

🔥 બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને જન્મદિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફોન કરી શુભેચ્છા પાઠવી હતી. શુભેચ્છા બદલ આભાર વ્યક્ત કરતાં ધવલસિંહે કહ્યું કે, અમિત શાહનો સ્નેહ અને આશીર્વાદ હંમેશા પ્રેરણારૂપ છે.

(Courtesy: dhavalsinhzala)

Follow @ilovegujarat111 For Latest Updates & Latest News

(ilovegujrat111, dhavalsinh zala, amit shah, amit shah birthday wish, bayad, birthday wishes, gujarat politics, gujarat news, political news, amit shah call recording, bjp gujarat, birthday greetings, gujarat mla, gujaratinews, newsingujarati, gujaratnews, gujarat, gujrat, gujarati, gujratireels, shockingnews, shockingincident, shockingstory, ahmedabad, surat, vadodara, rajkot, jamnagar, junagadh, gandhinagar, surendranagar, ilovegujarat111)

#ilovegujarat111 #amitshah #dhavalsinhzala #gujaratnews #apexprivetlimited

🔥 બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને જન્મદિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફોન કરી શુભેચ્છા પાઠવી હતી. શુભેચ્છા બદલ આભાર વ્યક્ત કરતાં ધવલસિંહે કહ્યું કે, અમિત શાહનો સ્નેહ અને આશીર્વાદ હંમેશા પ્રેરણારૂપ છે. (Courtesy: dhavalsinhzala) Follow @ilovegujarat111 For Latest Updates & Latest News (ilovegujrat111, dhavalsinh zala, amit shah, amit shah birthday wish, bayad, birthday wishes, gujarat politics, gujarat news, political news, amit shah call recording, bjp gujarat, birthday greetings, gujarat mla, gujaratinews, newsingujarati, gujaratnews, gujarat, gujrat, gujarati, gujratireels, shockingnews, shockingincident, shockingstory, ahmedabad, surat, vadodara, rajkot, jamnagar, junagadh, gandhinagar, surendranagar, ilovegujarat111) #ilovegujarat111 #amitshah #dhavalsinhzala #gujaratnews #apexprivetlimited

Rajkot, Rajkot | Aug 16, 2026

🇮🇳🦚 લાલ કિલ્લા જતા પહેલા PM મોદીએ ગાયને ચારો અને મોર સહિત પક્ષીઓને દાણા ખવડાવ્યા. વીડિયો શેર કરી લખ્યું—‘આ મારું ડેઇલી રૂટિન’

Follow @ilovegujarat111 For Latest Updates & Latest News

(ilovegujrat111, gujaratinews, pm modi, narendra modi, independence day, pm residence, cow feeding, peacock feeding, daily routine, modi viral video, lal kila, 15 august, india news, viral video, newsingujarati, gujaratnews, gujarat, gujrat, gujarati, gujratireels, shockingnews, shockingincident, shockingstory, ahmedabad, surat, vadodara, rajkot, jamnagar, junagadh, gandhinagar, surendranagar, ilovegujarat111)

#ilovegujarat111 #gaaymata #pmmodi #narendramodi #apexprivetlimited

🇮🇳🦚 લાલ કિલ્લા જતા પહેલા PM મોદીએ ગાયને ચારો અને મોર સહિત પક્ષીઓને દાણા ખવડાવ્યા. વીડિયો શેર કરી લખ્યું—‘આ મારું ડેઇલી રૂટિન’ Follow @ilovegujarat111 For Latest Updates & Latest News (ilovegujrat111, gujaratinews, pm modi, narendra modi, independence day, pm residence, cow feeding, peacock feeding, daily routine, modi viral video, lal kila, 15 august, india news, viral video, newsingujarati, gujaratnews, gujarat, gujrat, gujarati, gujratireels, shockingnews, shockingincident, shockingstory, ahmedabad, surat, vadodara, rajkot, jamnagar, junagadh, gandhinagar, surendranagar, ilovegujarat111) #ilovegujarat111 #gaaymata #pmmodi #narendramodi #apexprivetlimited

Rajkot, Rajkot | Aug 16, 2026

🚨 જામનગરના શેઠવડાળા-જશાપર રોડ પર પવનચક્કીના ટાવર લોકેશન નં.505 પાસે ચોરીની ઘટના બની હતી. અજાણ્યા ચોરોએ સુઝલોન રીન્યુએબલ ડેવલપમેન્ટ લિમિટેડના કન્ટેનરનું તાળું તોડી અંદરથી આશરે 374 મીટર કોપર કેબલ ચોરી કરી હતી. ચોરાયેલા કેબલની કુલ કિંમત રૂ.10,84,600 હોવાનું જાણવા મળ્યું છે.

તા.24 જુલાઈની રાત્રે 11થી તા.25 જુલાઈની સવારે 8 વાગ્યા દરમિયાન ચોરી થઈ હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં રાજવી સિક્યુરિટી એજન્સીના સુપરવાઇઝર યુવરાજસિંહ જાડેજાએ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

[ jamnagar, jamnagar news, shethvadala, copper cable theft, windmill theft, suzlon, 10.84 lakh theft, 374 meter cable, gujarat crime, theft case, police investigation, copper cable, windmill container, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #shethvadalapolice #jamnagarnews #jamnagar_gujarat #jukeganahijamnagar

🚨 જામનગરના શેઠવડાળા-જશાપર રોડ પર પવનચક્કીના ટાવર લોકેશન નં.505 પાસે ચોરીની ઘટના બની હતી. અજાણ્યા ચોરોએ સુઝલોન રીન્યુએબલ ડેવલપમેન્ટ લિમિટેડના કન્ટેનરનું તાળું તોડી અંદરથી આશરે 374 મીટર કોપર કેબલ ચોરી કરી હતી. ચોરાયેલા કેબલની કુલ કિંમત રૂ.10,84,600 હોવાનું જાણવા મળ્યું છે. તા.24 જુલાઈની રાત્રે 11થી તા.25 જુલાઈની સવારે 8 વાગ્યા દરમિયાન ચોરી થઈ હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં રાજવી સિક્યુરિટી એજન્સીના સુપરવાઇઝર યુવરાજસિંહ જાડેજાએ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. [ jamnagar, jamnagar news, shethvadala, copper cable theft, windmill theft, suzlon, 10.84 lakh theft, 374 meter cable, gujarat crime, theft case, police investigation, copper cable, windmill container, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #shethvadalapolice #jamnagarnews #jamnagar_gujarat #jukeganahijamnagar

Rajkot, Rajkot | Aug 16, 2026