ઘોઘા: સ્વતંત્રતા દિવસના પાવન પર્વ ને લઇ ઘોઘા શહેર માં દેશ ભક્તિ એકતા અને ગૌરવ સાથે ઘોઘા શહેર બન્યું તિરંગા મય
સ્વતંત્રતા દિવસના પાવન પર્વ ને લઇ ઘોઘા શહેર માં દેશ ભક્તિ એકતા અને ગૌરવ સાથે ઘોઘા શહેર બન્યું તિરંગા મય ભાવનગર જિલ્લાના ઘોઘા શહેરની પવિત્ર ધરતી પર દેશ ભક્તિના રંગ સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આજરોજ તા.14/8/26 ને શુક્રવારે ઘોઘા શહેરની ગલી ગલીમાં દેશ ભક્તિના નાદ ગુંજી ઉઠ્યા હતા આ તિરંગા યાત્રામાં વહીવટી તંત્ર રાજકીય આગેવાનો પોલીસ જવાનો કર્મચારીઓ વિદ્યાર્થીઓ ઘોઘા ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપ્રેમની એક અનોખી મિસાલ પ્રસ