કોળી પટેલ સમાજની મહિલાના અંગદાનથી પાંચ લોકોને નવું જીવન મળ્યું
સુરત શહેરમાંથી માનવતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. કોળી પટેલ સમાજની મહિલાનું અંગદાન કરી પાંચ લોકોને નવું જીવનદાન આપવામાં આવ્યું છે..
.
.
.
.
.
.
.
.
#kolipatel #samaj #angdan #organ #donation #surat #ssknews