અમદાવાદ: airportpolicestation બે મિત્રો વચ્ચે પૈસાની લેતી-દેતી બાબતે બોલાચાલી અને ઝઘડો થતાં આ બનાવ બન્યો હતો.....
આ અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.
11191046260319/2026 મુજબ BNSની કલમ
115(2), 118(1), 324(5), 352 અને 54 હેઠળ ગુનો
નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ગુનામાં ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓની
ધરપકડ કરવામાં આવી છે. તેમજ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.....
#charotar_breaking_india #letestupdete #ahemdabad #airportpolicestation #news