Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

મજુરા: શહેરના ખજોદ ખાતે આવૅલ ડાયમંડ બુર્સ શરૂ કરવા માટે વેપારીઓ દ્વારા કવાયત શરૂ કરી

Majura, Surat | Feb 25, 2026
સુરતના ખજોદ ખાતે આવેલા ડાયમંડ બુર્સ શરૂ કરવા વેપારીઓની મીટિંગ યોજાઈ, વિશ્વનો સૌથી મોટું ગણાતું સુરત ડાયમંડ બુર્સમાં કેટલીક ઓફિસો બંધ પડેલી હોવાના કારણે એક બાદ એક વેપારીઓ દ્વારા મિટિંગો કરવામાં આવી રહી છે, થોડાક મહિનાઓ અગાઉ નાયબ મુખ્યમંત્રી દ્વારા પણ વેપારીઓ સાથે મીટીંગ યોજી હતી, ઝડપથી ડાયમંડ બુર્સમાં બંધ પડેલી ઓફિસો ચાલુ કરવા માટે જણાવ્યું હતું, આજરોજ ફરીથી મીટીંગ કરવામાં આવી હતી, અને મે મહિનાથી શરૂ કરવામાં આવશે

MORE NEWS

મજુરા: શહેરના ખજોદ ખાતે આવૅલ ડાયમંડ બુર્સ શરૂ કરવા માટે વેપારીઓ દ્વારા કવાયત શરૂ કરી - Majura News