Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

મજુરા: સુરત પોલીસના બિફોર આફ્ટરના વિડિઓની મજાક ઉડાવનાર યુવાનોની અઠવાલાઈન્સ ખાતે સાયબર ક્રાઇમ દ્વારા અટકાયત કરી

Majura, Surat | Feb 20, 2026
સુરત પોલીસના બિફોર આફ્ટરના વિડિઓની મજાક ઉડાવનાર યુવાનોની અઠવાલાઈન્સ ખાતે સાયબર ક્રાઇમ દ્વારા અટકાયત કરી, સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા વીડિયોને તપાસ કરતા અલગ અલગ ટીમો બનાવી યુવાનો સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, આખરે યુવાનોની અટકાયત કરી કાયદાનો પાઠ બનાવ્યો છે, યુવાનોએ માફી માંગી જણાવ્યું કે આવો વિડીયો બીજી વાર નહીં બનાવીશું