Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

સુરેન્દ્રનગર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને લઈને જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક આયોજિત કરવામાં આવી ● આવતી કાલે તમામ શાળા, આંગણવાડીઓમાં રજાઓ જાહેર કરવા આવી, ● ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર સજ્જ બન્યું છે જેને લઈને તંત્રના અધિકારીઓને હેડક્વાર્ટર ના છોડવા આદેશ કરાયો છે. ● તંત્ર દ્વારા કામ સિવાય બાહર ના નીકળવા અને નદી નાળા, તળાવો પર નાહવા તેમજ વિડિઓ સેલ્ફી ના લેવા સૂચનો આપવામાં આવ્યા છે. #surendranagar #positivepatdi #havyrain #brecking #alert

Dasada, Surendranagar | Jul 30, 2026
સુરેન્દ્રનગર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને લઈને જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક આયોજિત કરવામાં આવી ● આવતી કાલે તમામ શાળા, આંગણવાડીઓમાં રજાઓ જાહેર કરવા આવી, ● ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર સજ્જ બન્યું છે જેને લઈને તંત્રના અધિકારીઓને હેડક્વાર્ટર ના છોડવા આદેશ કરાયો છે. ● તંત્ર દ્વારા કામ સિવાય બાહર ના નીકળવા અને નદી નાળા, તળાવો પર નાહવા તેમજ વિડિઓ સેલ્ફી ના લેવા સૂચનો આપવામાં આવ્યા છે. #surendranagar #positivepatdi #havyrain #brecking #alert - Dasada News