Surendranagar : ચોટીલાના દબંગ ગણાતા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણાની મહીસાગર ખાતે બદલી કરવામાં આવી જ્યારે લીંબડી નાયબ કલેકટર કુલદીપ દેસાઈની અમદાવાદ બદલી કરવામાં આવતા તંત્રમાં ખળભળાટ મચ્યો છે
#positivepatdi #surendranagar #chotila #limbdi #dctransfar
Dasada, Surendranagar | Aug 16, 2026