Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

મજુરા: પાલનપુર પાટિયા નજીક ગેરકાયદેસર દબાણો દૂર કરી સાફ સફાઈ કરવામાં આવી

Majura, Surat | Feb 21, 2026
SMCની લાલ આંખપાલનપુર કેનાલ રોડ પર તંત્ર વહેલી સવારે SMCની લાલ આંખ,દબાણો સહીત ગેરકાયદે લારીઓ જપ્ત કરી સફાઈ કામીગીરી કરી,સુરત મનપાના કમિશનર એમ. નાગરાજની સૂચના અનુસંધાને કામગીરી Deputy Mun. Commissioner Health & Medical Officer of Healthના સૂચનાથી કામગીરી,પાલનપુર કેનાલ રોડ પર તળિયાઝાટક સફાઈ ઝુંબેશની કામગીરીવહેલી સવારથી જ હેલ્થ અને એન્જીનીયરીંગ ની ટિમ સાથે કામગીરીDr. Rikita J Patel Dy. Medical Officer of Healthની આગેવાનીમાં કામગીરી કરી

MORE NEWS

મજુરા: પાલનપુર પાટિયા નજીક ગેરકાયદેસર દબાણો દૂર કરી સાફ સફાઈ કરવામાં આવી - Majura News