અબડાસા: વાયોરમાં રૂ.60 હજારના વીજ વાયર ચોરીમાં 7 ઝડપાયા
Abdasa, Kutch | Aug 16, 2026 અબડાસાના ચરોપડી સીમમાં 33 કે.વી. વીજલાઇનમાંથી આશરે 500 કિલો એલ્યુમિનિયમ વાયર ચોરી કરવાના કેસમાં વાયોર પોલીસે 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ચોરાયેલા વાયરની કિંમત રૂ.60 હજાર હોવાનું જાણવા મળ્યું છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે