Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

ખંભાત: બુધેજ સીમ વિસ્તારની નિકાસમાં ગાબડું પડતા ખેતરોમાં ધોવાણ અને રસ્તો બ્લોક

Khambhat, Anand | Aug 8, 2026
બુધેજ સીમ વિસ્તારમાં નિકાસમાં ગાબડું પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.500 વીઘામાં રોપેલ ડાંગરના પાક પર સંકટના વાદળો ઘેરાયા છે.એક સપ્તાહમાં સમારકામ ન થાય તો અંદાજિત 500 વીઘા જમીનમાં રોપાયેલ ડાંગરનો પાક ધોવાઈ જવાની દહેશત વ્યાપી છે.કાંસ વિભાગના અધિકારીઓ દ્વારા માત્ર ગોળ-ગોળ ફેરવવામાં આવે છે અને એકબીજા પર દોષનો ટોપલો ઢોળવામાં આવે છે.નિકાસમાં ગાબડું પડવાથી રસ્તો બ્લોક થઈ ગયો છે, જેથી ખેડૂતો ખેતીકાર્ય માટે ખેતરે પણ જઈ શકતા નથી.