Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

ખંભાત: કડીવાલ વિસ્તારમાં રહેતા 8 વર્ષીય નવાઝહુસેને જીવનનો પ્રથમ રોજો રાખી અલ્લાહની ઈબાદત કરી.

Khambhat, Anand | Feb 20, 2026
ખંભાત સહિત સમગ્ર આણંદ જિલ્લામાં પવિત્ર રમઝાન મહીંનામાં નાના ભૂલકાઓ પણ ભારે ઉત્સાહથી રોજા રાખે છે.ત્યારે હાલ ખંભાતના કડીવાલ વિસ્તારમાં રહેતા માત્ર 8 વર્ષીય નવાઝહુસેન ઇકબાલભાઇ મલેકે જીવનનો પહેલો રોજો રાખ્યો હતો.અને ભક્તિભાવપૂર્વક અલ્લાહની ઈબાદત કરી હતી.મહત્વનું છે કે,13 કલાક સુધી તરસ્યા અને ભૂખ્યા રહી નવાઝહુસેન મલેકે ખુદાની બંદગી કરી હતી.જીવનનો પ્રથમ રોજો રાખ્યો હતો ત્યારે માતા પિતા સહિત પરિવારજનો, સગાસબંધીઓએ ફૂલહાર પહેરાવી શુભેચ્છા પાઠવી હતી.
ખંભાત: કડીવાલ વિસ્તારમાં રહેતા 8 વર્ષીય નવાઝહુસેને જીવનનો પ્રથમ રોજો રાખી અલ્લાહની ઈબાદત કરી. - Khambhat News