Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

મજુરા: ઓલપાડ ડેપો દ્વારા હોળી પર્વ નિમિત્તે રામનગર ખાતે દાહોદ ઝાલોદ માટે એકસ્ટ્રા બસો નું આયોજન કરાયું.

Majura, Surat | Mar 1, 2026
ઓલપાડ ડેપો દ્વારા હોળી પર્વ નિમિત્તે રામનગર ખાતે દાહોદ ઝાલોદ માટે એકસ્ટ્રા બસો નું આયોજન કરાયું., વતન જવા માટે મુસાફરોની પડાપડી જોવા મળી, બસો આવતાની સાથે જ મુસાફરો દ્વારા તાત્કાલિક સીટ પકડવાનું શરૂ કરી, મુસાફરોની ભીડ ભયંકર જોવા મળી, સુરત એસટી ડેપો દ્વારા પણ એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

MORE NEWS