સિહોર: ૧૫ ઓગ.કોંગ્રેસ કાર્યાલયમાં વંદે માતરમ્' ગવાઈ રહ્યું હતું ત્યારે સોનિયા ગાંધીએ ગાન અટકાવવાનો ઈશારો કર્યાનો ભાજપનો દાવો
15 ઓગસ્ટના રોજ દિલ્હીમાં Indian National Congress મુખ્યાલય ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન 'વંદે માતરમ્' ગાનમાં વિક્ષેપ પાડવા અને તેનું અપમાન કરવાના આરોપસર સોનિયા ગાંધી સામે રાજકીય વિવાદ અને વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે, જેના ભાગરૂપે કર્ણાટકના મંગલુરુમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ભાજપ દ્વારા દેશવ્યાપી આલોચના કરવામાં આવી રહી છે. અને વિરોધ પ્રદર્શન