ખેરલાવમાં જનસેવા, ગ્રામજનોના હિતમાં
વરસાદ ખુલતાં જ ગ્રામજનોની રજૂઆતને પ્રાથમિકતા આપી મુખ્ય માર્ગો પરથી અવરોધરૂપ ઝાડઝાંખર દૂર કરાવવામાં આવ્યા.
રસ્તો વધુ ખુલ્લો અને દૃશ્યમાન બન્યો — ગ્રામજનોની સરળ અને સુરક્ષિત અવરજવર માટે એક મહત્વપૂર્ણ પગલું.
જનહિત અને જનસેવાની ભાવનાથી વિકાસકાર્યોને સતત આગળ વધારવાનો પ્રયાસ.
માર્ગ અને મકાન વિભાગ, પારડીનો ખાસ આભાર.
મયંક પટેલ
સરપંચ, ગ્રામ પંચાયત ખેરલાવ
Valsad, Valsad | Oct 2, 2026