સત્ય ડે દૈનિક – ગૌરવપૂર્ણ ૨૧ વર્ષ!
સત્ય, સાહસ અને નિષ્પક્ષતાના સંગાથે આજે અમે સફળતાપૂર્વક ૨૧ વર્ષની યાત્રા પૂર્ણ કરી છે.
આ સફરમાં અમારા પર અતૂટ ભરોસો મૂકનાર તમામ વાચકો, જાહેરાતદાતાઓ અને સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર!
✨ ૨૧ વર્ષનું સમર્પણ – જન-જનનો વિશ્વાસ
સત્ય ડે દૈનિક – સત્યનો અખંડ અવાજ
Valsad, Valsad | Oct 1, 2026