ડુંગરા પોલીસ ની પ્રશંશનીય કામ ગિરી.., ગણત્રી ના કલાક કો માં આરોપીને પકડી પાડ્યા, : યુવાન ને Grindr’ એપ્લિકેશન મારફતે યુવકને લૂંટનાર ગેંગનો પર્દાફાશ, ડુંગરા પોલીસની ગણતરીની કલાકોમાં કાર્યવાહી”Grindr’ એપ્લિકેશન મારફતે યુવકને લૂંટનાર ગેંગનો પર્દાફાશ, ડુંગરા પોલીસની ગણતરીની કલાકોમાં કાર્યવાહી” ડી વાય એસપી દવે સાહેબે આપી પ્રતિક્રિયા, journalist Anish shekh 9924678348
Valsad, Valsad | Aug 17, 2026