Public App Logo
Profile Picture

Prajanad News

@pnnewsvalsad
1300Followers
0Following
વલસાડના “ગાંધી પ્રેમી”ની અનોખી કહાની 🇮🇳❤️

ગાંધીજીના વિચારો અને જીવન સાથે જોડાયેલી યાદોને સાચવવા માટે વલસાડના એક ગાંધીપ્રેમીએ પોતાના ઘરને જ ગાંધી મ્યુઝિયમમાં પરિવર્તિત કર્યું છે. 🕊️

છેલ્લા 35 વર્ષથી ગાંધીજી સાથે સંકળાયેલી વિવિધ વસ્તુઓ, તસવીરો અને યાદગાર ચીજવસ્તુઓનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. અહીં દેશ-વિદેશથી આવતા મુલાકાતીઓ અને વિદ્યાર્થીઓને ગાંધીજીના જીવન, વિચારો અને સંદેશ વિશે જાણવાની તક મળે છે.

આ માત્ર વસ્તુઓનો સંગ્રહ નથી, પરંતુ આવનારી પેઢી સુધી ગાંધીજીના વિચારો પહોંચાડવાનો એક અનોખો પ્રયાસ છે. ❤️

ગાંધીજીને માત્ર પુસ્તકોમાં નહીં, પરંતુ જીવનમાં જીવવાનો સંદેશ.

📍 વલસાડ

<nis:link nis:type=tag nis:id=valsadvasi nis:value=ValsadVasi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=valsad nis:value=Valsad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=valsadnews nis:value=ValsadNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gandhijayanti nis:value=GandhiJayanti nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mahatmagandhi nis:value=MahatmaGandhi nis:enabled=true nis:link/> GandhiJi GandhiMuseum GandhiPremi Gandhi ValsadGujarat GujaratNews LocalNews ValsadUpdates
🧹🇮🇳 वलसाड में 2 अक्टूबर पर स्वच्छता का संदेश!

महात्मा गांधी जयंती के अवसर पर वलसाड की गवर्नमेंट कॉलोनी में विशेष स्वच्छता अभियान चलाया गया। अभियान में 100 से अधिक अधिकारी एवं कर्मचारी शामिल हुए, जबकि वरिष्ठ प्रशासनिक अधिकारियों ने भी सफाई अभियान में भाग लिया।

संदेश साफ है—स्वच्छता केवल प्रशासन की जिम्मेदारी नहीं, हम सभी की सामूहिक जिम्मेदारी है। 🧹✨

अपने घर से शुरुआत करें… अपने शहर को स्वच्छ बनाएं। 🇮🇳

🎙️ Ground Report: Deepa Mistry
📰 Gold Coin News | Valsad

Truth First, Always.

<nis:link nis:type=tag nis:id=goldcoinnews nis:value=GoldCoinNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=valsadnews nis:value=ValsadNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=swachhataabhiyan nis:value=SwachhataAbhiyan nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gandhijayanti nis:value=GandhiJayanti nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=swachhbharat nis:value=SwachhBharat nis:enabled=true nis:link/>
वलसाड: SP की मौजूदगी में बच्चों का हुंकार—"व्यसन छोड़ो, जीवन जोड़ो"! नशा मुक्ति रैली आयोजित
यात्रियों के लिए बड़ी खुशखबरी! वलसाड-सूरत के बीच नई MEMU ट्रेन नंबर 69149 सेवा शुरू
वलसाड शहर में राष्ट्रपिता महात्मा गांधी की जयंती श्रद्धा और उत्साह के साथ मनाई गई। 🇮🇳

गांधीजी की प्रतिमा पर माल्यार्पण कर उन्हें श्रद्धांजलि अर्पित की गई। कार्यक्रम में वलसाड सिटी पुलिस, स्कूली बच्चे, स्थानीय विधायक सहित भाजपा के वरिष्ठ नेता एवं पदाधिकारी उपस्थित रहे।

गांधीजी का संदेश — सत्य, अहिंसा और स्वच्छता का संकल्प। 🕊️🇮🇳

Gold Coin News | Truth First, Always

<nis:link nis:type=tag nis:id=gandhijayanti nis:value=GandhiJayanti nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=valsad nis:value=Valsad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mahatmagandhi nis:value=MahatmaGandhi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=GujaratNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=goldcoinnews nis:value=GoldCoinNews nis:enabled=true nis:link/>
📰 વાપીમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી 20 વર્ષીય વિદ્યાર્થીનીનું મોત

વાપીમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી 20 વર્ષીય વિદ્યાર્થીનીનું દુઃખદ મોત થયાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, વિદ્યાર્થીની દમણની એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતી હતી.

મળતી માહિતી મુજબ, વિદ્યાર્થીની સ્વિમિંગ દરમિયાન અચાનક પાણીમાં ડૂબી ગઈ હતી. ઘટના બનતા ત્યાં હાજર અન્ય લોકોએ તેને પાણીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.

ત્યારબાદ તેને તાત્કાલિક વધુ સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસે મૃતદેહનો કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થીનીનું મોત કયા સંજોગોમાં થયું અને ઘટના સમયે સ્વિમિંગ પૂલમાં સુરક્ષા વ્યવસ્થા, લાઇફગાર્ડ તથા ઇમરજન્સી રેસ્ક્યૂ સિસ્ટમની સ્થિતિ કેવી હતી તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ ઘટનાને પગલે સ્વિમિંગ પૂલમાં સુરક્ષા વ્યવસ્થા અને નિયમોના પાલન�
This is part 2 of the Challenge. Aagman which eventually turned into MahaAagman. Thank you people of Valsad. 

[valsad, aagman, valsad Bappa, ganpati bappa, halar ganpati bappa]
Happy Gandhi jayanti 

<nis:link nis:type=tag nis:id=valsad nis:value=valsad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=valsadpolice nis:value=valsadpolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=valsadcitypolicestation nis:value=valsadcitypolicestation nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=seva nis:value=seva nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suraksha nis:value=suraksha nis:enabled=true nis:link/>
વલસાડ: સ્માર્ટ મીટર બદલવા ગયેલા DGVCLના ડેપ્યુટી એન્જિનિયર પર હુમલો, જાનથી મારી નાખવાની અપાઈ ધમકી
In Bappa’s Eyes, There is Peace, Love, and Infinite Grace. ♥️🌠

<nis:link nis:type=tag nis:id=ganpatibappamorya nis:value=ganpatibappamorya nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ganpatibappa nis:value=ganpatibappa nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ganeshchaturthi nis:value=ganeshchaturthi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ganeshutsav nis:value=ganeshutsav nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ganeshfestival nis:value=ganeshfestival nis:enabled=true nis:link/>
સ્માર્ટ મીટર સમજાવવા ગયેલા GEB અધિકારીઓ પર હુમલો! વલસાડનો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
ખેલૈયાઓ માટે ખુશખબર: વલસાડમાં ગુંજશે ‘ઉત્સવની રાત’, 
૮,૯ અને ૧૦ ઓક્ટોબરના રોજ યોજાશે પ્રી- નવરાત્રી
વલસાડના પોલીસ હેડક્વાટર રોડ પર ટ્રાન્સફોર્મર માં આગ લાગતા મચી દોડધામ.
વલસાડના ભાગડાવાડા કોસંબા રોડ પર મોડી રાત્રે બે જૂથ વચ્ચે ધીંગાણું, મારામારીનો વીડિયો વાયરલ
ડુંગરા પોલીસની મોટી સફળતા: સેલવાસથી ચોરાયેલું ₹1 લાખનું એક્ટિવા ઝડપાયું, કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની અટકાયત
પરિવાર ગણપતિ વિસર્જનમાં ગયો ને ઘરમાં ચોર ત્રાટક્યો: ઉમરગામ પોલીસે દેહરીના સાગર પટેલને સોનાના દાગીના સાથે દબોચ્યો
વલસાડ: ABVP દ્વારા હોસ્ટેલમાં ‘સ્ટુડન્ટ્સ રેડ’; સડેલું ભોજન, ગંદકી અને સુરક્ષાના અભાવ સામે ઉગ્ર રોષ
👉 વલસાડ થી માતા ના મઢ આશાપુરા કચ્છ સાયકલ યાત્રા 🚴4-10-2026

<nis:link nis:type=tag nis:id=valsad nis:value=valsad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=maa nis:value=maa nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jaymataji🙏 nis:value=jaymataji🙏 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navratri nis:value=navratri nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kutch nis:value=kutch nis:enabled=true nis:link/>
કલેક્ટર મારફતે વડાપ્રધાનને રજૂઆત: વલસાડ ST વિભાગના પેન્શનર દ્વારા EPS 95 પેન્શનરોના પ્રશ્ને વડાપ્રધાનને પત્ર લખાયો.
Divided by religion united by emotions 

[ganpati bappa, bappa, gapati bappa, d miller group halar]
બુટલેગરોના મનસૂબા પર પોલીસનું પાણી :
 લખમાપોર નજીક સ્કોર્પિયો કારમાંથી 
રૂ.3,80,112 નો વિદેશી દારૂ અને 
6 નંબર પ્લેટ મળી કુલ ₹18.80 લાખનો 
મુદામાલ જપ્ત
When Seva Comes From The Heart, Every Moment Becomes Special. ❤️🚩
વલસાડમાં VIMS હોસ્પિટલ પાસે સર્જાયો અકસ્માત: બે કાર અથડાતા ભારે નુકસાન, ઈજાગ્રસ્તો સારવાર હેઠળ
✨ GLIMPSES OF THE WERSTYLE FASHION SHOW ✨

Valsadમાં style, fashion અને creativityથી ભરેલી એક યાદગાર સાંજ! 🖤✨

WERSTYLE Grand Opening & Fashion Showની કેટલીક ખાસ glimpses અહીં જુઓ — stunning looks, stylish walks અને unforgettable moments! 👗💫

📍 WERSTYLE, Beside Anchor Heights, Tithal Road, Valsad

✨ Walk • Style • Inspire ✨

તમારો favourite look કયો હતો? 👀❤️

<nis:link nis:type=tag nis:id=werstyle nis:value=WERSTYLE nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=werstylevalsad nis:value=WERSTYLEValsad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=fashionshow nis:value=FashionShow nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=fashionshowglimpses nis:value=FashionShowGlimpses nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=valsad nis:value=Valsad nis:enabled=true nis:link/> ValsadFashion TithalRoad ValsadEvents FashionAndStyle ValsadGujarat GrandOpening ValsadVasi
પોલીસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ, વિરોધ કરી રહેલા કાર્યકરોને કરાયા ડીટેઇન.