Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

માંડવી: ઝંખવાવ ખાતેથી lcb એ વોન્ટેડ આરોપીને ઝડપી લીધો.

Mandvi, Surat | Mar 2, 2026
સુરત ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ માંડવી પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપી સમીર| તાંબોલીને ઝડપી પાડ્યો છે. આ આરોપીને ઝંખવાવ ખાતેથી બાતમીના આધારે દબોચી લેવામાં આવ્યો હતો.