ગારિયાધાર: ગારિયાધારમાં રાષ્ટ્રીય વયો શ્રી યોજના અંતર્ગત વયોવૃદ્ધ લાભાર્થીઓને નિઃશુલ્ક સહાયક સાધનોનું વિતરણ
🎙️ એન્કર ઇન્ટ્રો ગારિયાધારમાં રાષ્ટ્રીય વયો શ્રી યોજના અંતર્ગત વયોવૃદ્ધ લાભાર્થીઓને નિઃશુલ્ક સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદ વયોવૃદ્ધોને તેમની જરૂરિયાત મુજબ વિવિધ સહાયક સાધનો આપવામાં આવ્યા હતા. જુઓ આ અહેવાલ... ગારિયાધાર ખાતે રાષ્ટ્રીય વયો શ્રી યોજના અંતર્ગત વયોવૃદ્ધ લાભાર્થીઓ માટે સહાયક સાધન સહાય વિતરણ સમારોહ યોજાયો હતો.