Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

ગારિયાધાર: ગારિયાધાર શહેરમાં વિકાસના મોટા મોટા દાવાઓ વચ્ચે હકીકત કંઈક અલગ જ તસ્વીર રજૂ કરી

Gariadhar, Bhavnagar | Feb 19, 2026
ગારિયાધાર શહેરમાં વિકાસના મોટા મોટા દાવાઓ વચ્ચે હકીકત કંઈક અલગ જ તસ્વીર રજૂ કરે છે. શહેરના મુખ્ય માર્ગ પર જ મોટા ખાડાઓ અને તેમાં ભરાયેલું ગંદુ પાણી વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે તેવી સ્થિતિ ઉભી થઈ છે. રોજિંદા આવનજાવન કરતા નાગરિકો, વિદ્યાર્થીઓ અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે અથવા વરસાદી માહોલમાં આ ખાડાઓ દેખાતા નથી, જેના કારણે અકસ્માતની સંભાવના વધુ વધી જાય છે. બે-ચક્રી વાહનચાલકો માટે તો આ સ્થિતિ સૌથી વધુ જોખમ