Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी

મેંદરડા: મધુવંતી સિંચાઈ યોજના હેઠળ ખેડૂતો ને સાત પાણ‌ અપાશે

Mendarda, Junagadh | Feb 20, 2026
મેંદરડામાં દિનુકાકા પાનસુરીયા ની વડલા વાડી એ ખેડુતોની બેઠક મળી હતી જેમાં મધુવંતી પિયત સિંચાઈ સહકારી મંડળી મેંદરડાના હોદેદારો પ્રમુખ લાલભાઈ પાનસુરીયા, સભ્ય પરસોતમભાઈ ઢેબરીયા, વજુભાઈ ગાજીપરા, નિલેશ ઢેબરીયા, મુકેશ પાનસુરીયા, જેન્તીભાઈ છોડવડીયા તેમજ ખેડૂતો કરમશીભાઈ પાનસુરીયા,દિનેશ છોડવડીયા, અતુલભાઈ પાનસુરીયા,ગવુ પાનસુરીયા, અશ્વિનભાઈ, પપ્પુભાઈ વગેરે ખેડૂતો હાજર રહ્યા હતા
મેંદરડા: મધુવંતી સિંચાઈ યોજના હેઠળ ખેડૂતો ને સાત પાણ‌ અપાશે - Mendarda News