Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

મેંદરડા: મેંદરડા ઘટકના ડેડીકયાળી સેજાના આંગણવાડી કેન્દ્ર નં૧૦ મા આંગણવાડી કક્ષાનો ભુલકા મેળા સાથે બાળ દીન અન્નપ્રશાન દીવસની ઉજવણી

Mendarda, Junagadh | Feb 17, 2026
જેમાં વાલીદ્વારા શૈક્ષણીક સાધનો થીમવાઈઝ બનાવેલ જેમા ૧ થી ૩ નંબર આવેલ વાલીઓને મેંદરડા ગ્રામ પંચાયત વોર્ડ નંબર ૧૮ના સભ્ય પરસોતમ ભાઈ ઢેબરીયા, તેમજ મેંદરડા ઘટકના બાળવિકાસ અધિકારી કાજલેન જોષી, મુખ્યસેવિકા રેખાબેન, વર્ષાબેન ગોંડલીયા, આંગણવાડી કાર્યકર જાનીબેન જાદવ, મનિષાબેન કિંદરખેડીયા તેમજ આશાવર્કર જોસનાબેન ટાટમીયા તેમજ દિવ્યાબેન સોંદરવા દ્વારા પ્રોત્સાહન ઈનામ તેમજ દરેક વાલીઓ ને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા