દાહોદના પાવરલિફ્ટર્સનો ગુજરાત કેસરી ૨૦૨૬માં દબદબો! 🏆🥇🥈
રાજકોટ ખાતે યોજાયેલ સ્ટેટ લેવલ ગુજરાત કેસરી ક્લાસિક પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૬ માં દાહોદના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યા છે અને સમગ્ર દાહોદ જિલ્લાનું નામ રોશન કર્યું છે!
બીમારી, લાંબી મુસાફરી અને કઠિન સ્પર્ધા વચ્ચે પણ અમારી ટીમે પ્લેટફોર્મ પર શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું:
🏅 ખેલાડીઓનું પ્રદર્શન અને મેડલ વિગત:
- ધર્મેશ ભોઈ (74kg જુનિયર કેટેગરી):
🥇 ગોલ્ડ મેડલ — બેન્ચ પ્રેસ (110 KG Strict Pause)
🥈 સિલ્વર મેડલ — ફુલ પાવરલિફ્ટિંગ (432.5kg ટોટલ)
- ગૌરવ પરમાર (93kg જુનિયર કેટેગરી):
🥈 સિલ્વર મેડલ — ડેડલિફ્ટ (190 KG Massive Pull)
🥈 સિલ્વર મેડલ — ફુલ પાવરલિફ્ટિંગ ( 442.5kg ટોટલ)
- મોહિત ભુરિયા (93kg સબ-જુનિયર કેટેગરી):
🥇 ગોલ્ડ મેડલ — ડેડલિફ્ટ (185 KG)
🥇 ગોલ્ડ મેડલ — બેન્ચ પ્રેસ (80 KG)
🥈 સિલ્વર મેડલ — ફુલ પાવરલિફ્ટિંગ
“આ જીત ફક્ત અમારી નથી, પણ સમગ્ર દાહોદના લોકોના સાથ અને સહકારનું પરિણામ છે. કોચ @harshaa.official1 અને સપોર્ટર્સનો દિલથી આભાર!”