Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

અમદાવાદ શહેર: સીટીએમ વિસ્તારમાં એકાઉન્ટન્ટે બિલ્ડરને વિશ્વાસમાં લઇ ₹1.23 કરોડની છેતરપિંડી આચરી

સીટીએમ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન કંપનીના એકાઉન્ટન્ટે બિલ્ડરના વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી ₹1.23 કરોડની છેતરપિંડી આચરી. આરોપી એકાઉન્ટન્ટે સહી કરેલા ચેકોમાં મજૂરી કામના ચૂકવણા બતાવી પોતાના પરિચિતોના બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરી લીધી .

MORE NEWS

અમદાવાદ શહેર: સીટીએમ વિસ્તારમાં એકાઉન્ટન્ટે બિલ્ડરને વિશ્વાસમાં લઇ ₹1.23 કરોડની છેતરપિંડી આચરી - Ahmadabad City News