*"તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ હેઠળ સુરત ઝોન-2 પોલીસની પ્રશંસનીય કામગીરી*
સુરત શહેર પોલીસ ઝોન-2 દ્વારા "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખોવાયેલો સામાન મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો...
આ પ્રસંગે DCP ઝોન-2 દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લોકોનો પોલીસ પરનો ભરોસો વધે અને ખોવાયેલી ચીજવસ્તુઓ ઝડપથી તેમના સુધી પહોંચે તે માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સુરત પોલીસની આ કામગીરીને નાગરિકોએ બિરદાવી હતી.
*"તેરા તુજકો અર્પણ"*
સુરત ઝોન-2 પોલીસનો માનવતાભર્યો અભિગમ!
ખોવાયેલો સામાન મૂળ માલિકને પરત
નાગરિકોના ચહેરા પર ખુશી, પોલીસ પર ભરોસો વધ્યો..
#Surat #SuratPolice #Zone2Police #TeraTujhkoArpan #SuratCityPolice
Udhna, Surat | Oct 7, 2026