*વાયરલ વીડિયોથી સુરત પોલીસમાં ખળભળાટ!*
*વાંઝ ગામ, સચિન-પલસાણા રોડ - ઓવરબ્રિજ નીચે*
ખાખીનો રોફ બતાવી વાહનચાલકો પાસેથી 'તોડપાણી' નો કથિત આક્ષેપ!
વીડિયોમાં શું દેખાય છે?
પોતાને કોન્સ્ટેબલ કહેતો વ્યક્તિ - વ્હાઈટ ફોગ લેમ્પ મામલે રોકે છે
"₹10 હજાર દંડ થશે, ગાડી ડિટેઈન કરી દઈશ" કહી દબાણ
બાદમાં ₹1 હજારમાં 'સમાધાન' અને રસીદ આપ્યા વિના જવા દીધાનો આક્ષેપ
*ગંભીર સવાલો*
રસીદ વગર દંડ કેમ?
પૈસા તિજોરીમાં જમા થયા કે ખિસ્સામાં?
વર્દીમાં દેખાતા લોકો ફરજ પર હતા કે નહીં?
વીડિયો વાયરલ થતા વાહનચાલકોમાં રોષ, ઉચ્ચ અધિકારીઓ પાસે નિષ્પક્ષ તપાસની માંગ!
તમે આ વીડિયો જોયો? શું કહેશો?
#Surat #SuratPolice #ViralVideo #WanzGaam #SachinPalsana
Udhna, Surat | Oct 7, 2026