Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

ચુડા: ચુડા શહેર માં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાંધીનગર સહિત ના ઉપક્રમે સામાજિક સમરસતા શિબિર યોજાઇ.

Chuda, Surendranagar | Feb 3, 2026
ચુડા શહેર માં વણકરવાસ વિસ્તારમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાંધીનગર તથા જિલ્લા નાયબ નિયામક અનુ. જાતિ કલ્યાણ અને ગાંધીજી ગ્રામ વિકાસ ટ્રસ્ટ, લીંબડી ના સંયુક્ત ઉપક્રમે ચુડા તાલુકા કક્ષાની સામાજિક સમરસતા શિબિર નું આયોજન કરાયું હતું. નાયબ નિયામક કે એફ મકવાણા,.ચેરમેન પારૂલબેન વાજા તથા જિ.પં. ચેરમેન રમેશભાઇ સોયા ચુડા કેળવણી નિરીક્ષક તુષાર પ્રજાપતિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સફળ સંચાલન અશોકભાઈ જાદવ વગેરે એ કર્યું હતું.

MORE NEWS