Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

ચુડા: ચુડા ના રામદેવગઢ ગામની સીમમાં લક્ષ્મણભાઈ દેવુભાઇ કાઠીયા ની વાડીએ જુગાર નો દરોડો 6 શખ્સો જુગાર રમતા પોલીસ હાથે ઝડપાયા

Chuda, Surendranagar | Feb 16, 2026
ચુડા પોલીસ સ્ટેશને નોંધાયેલી જુગાર દરોડો ની વિગતોમાં થી પ્રાપ્ત થતી વિગતો મુજબ રામદેવગઢ ગામની સીમમાં લક્ષ્મણભાઈ દેવુભાઇ કાઠીયા ની પોલીસે દરોડો પાડ્યો હતો. વાડીએ ઝાડ નીચે જુગાર રમી રહેલા લક્ષ્મણ દેવુભાઇ કાઠીયા, યુવરાજ પ્રતાપસિંહ ઝાલા, રાજેશ ઠાકરશી બળોલીયા, લતીફ મહેમુદ વડોદીયા, દેવજી ગોવિંદ પરમાર, જીલુ મોકાભઇ ખાચર ને ઝડપી પાડ્યા હતા અને જુગાર ના પટમાં થી રોકડ રકમ રૂ. 6410 તથા મોબાઇલ નંગ 5 વગેરે કુલ મુદામાલ રૂ. 45410 કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.