🚨🛩️નવસારી જિલ્લા નાં ગણદેવી તાલુકાના મેંધર ગામમાં ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અસરગ્રસ્ત નાગરિકોને સલામત સ્થળે ખસેડવા એર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું
***
અસરગ્રસ્ત નાગરિકોને સલામત સ્થળે ખસેડવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ
નવસારી જિલ્લા વહીવટીતંત્ર, ભારતીય કોસ્ટ ગાર્ડ તથા અન્ય સંબંધિત એજન્સીઓના સંકલનથી રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
Udhna, Surat | Jul 29, 2026