Public App Logo
Profile Picture

Mahendra Sinh Atodariya

@mahendrasinh
526106Followers
2Following
માંગરોળ: જુના કોસંબા ગામે કોરોના કાળ દરમિયાન જમાઈએ સાસુની હત્યા કરી ઘરમાં દફનાવેલી લાશ ના અવશેષો પોલીસ તપાસમાં મળી આવ્યા
ઓલપાડ: દામકા ગામે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમનો 900 થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો
કામરેજ: પો.સ્ટે. ના P.I.રામભાઈ ગોજીયા એ DGP કપ ઓલ ગુજરાત સાઇકલિંગ સ્પર્ધામા પાંચમું સ્થાન પ્રાપ્ત કરી સુરત પોલીસનુ ગૌરવ વધાર્યુ
માંડવી: ઉમરપાડા હરીપુરા ગામની જંગલ જમીન પર ખોટા હકદાવા કરી ઘર્ષણ કરતા સાગબારા ના ખોપી ગામના લોકો વિરુદ્ધ કાર્યવાહી ની માંગ ઉઠી
કામરેજ: લીડીયાત ગામે આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણ ઉત્સવ કાર્યક્રમમા તા.પં. ઉપપ્રમુખ અને આગેવાનો દ્વારા બાળકોને શિક્ષણ કીટ અર્પણ થઈ
માંગરોળ: ઉમરપાડા ના ચોખવાડા ગામે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં 885 લાભાર્થીઓએ લાભ લીધો
ઓલપાડ: ગલુડી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત પોલીસ જવાનોને હેલ્મેટનું વિતરણ કરાયું
માંડવી: મહુવા સુગરની ચૂંટણીમાં માનસિંહ પટેલના નેતૃત્વ વાળી સહકાર પેનલનો દબદબો યથાવત, 10 બેઠકો ઉપર ભવ્ય વિજય
માંગરોળ: તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ના અધ્યક્ષ સ્થાને સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ
કામરેજ: ડુંગરા ગામે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં 825 લાભાર્થીઓએ લાભ લીધો
ઓલપાડ: કલેકટર કચેરી ખાતે કોંગ્રેસ કાર્યકરોએ ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર અને વડાપ્રધાન પર વોટ ચોરીનો આરોપ લગાવી દેખાવો કર્યા
માંડવી: ઉમરપાડા ની જંગલ જમીન માટે સાગબારા ના ખેડૂતો દ્વારા ખોટા હક દાવા કરી કરાતા ઝઘડા બંધ કરવા ઉમરપાડા તાલુકાના લોકોએ માંગ કરી
કામરેજ: નનસાડ ગામે બાઈકની ચોરી કરનાર આરોપીને નવાગામ પાસેથી પોલીસે ઝડપી પાડ્યો
ઓલપાડ: સાયણ સુગરના ચેરમેન અને ડિરેક્ટરોની ઉપસ્થિતિમાં શેરડી પુરવઠા મુદ્દે માંગરોળના કોસાડી ગામે ખેડૂતો સાથે બેઠક યોજાઈ
માંડવી: ઉમરપાડા ખાતે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ની ઉપસ્થિતિમાં 211 કરોડની લિંક પાઇપ લાઇન યોજનાના ખાતમુર્હુત અંતર્ગત બેઠક યોજાઈ
માંગરોળ: વાંકલ ગામની પાનેશ્વર દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 51મી વાર્ષિક સાધારણ સભામાં વાર્ષિક હિસાબો ને બહાલી અપાઈ
કામરેજ: કુંવરદા ગામના તળાવમાં ડૂબી ગયેલા આધેડની લાશ 24 કલાક વિતવા છતાં નહીં મળતા ફાયર વિભાગે શોધખોળ યથાવત રાખી
માંડવી: વાડી ગામની સૈનિક સ્કૂલ ખાતે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ની ઉપસ્થિતિમાં વકૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા યોજાઈ
ઓલપાડ: પલસાણા ગામેથી એસ ઓ જી ની ટીમે ગાંજા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો
માંગરોળ: વાંકલ ગામે ધારાસભ્ય ગણપતસિંહ વસાવવાની ઉપસ્થિતિમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ચિત્ર અને વકૃત્વ સ્પર્ધા યોજાઈ
માંગરોળ: વાંકલ ગામે 11 થી વધુ ગણેશ પ્રતિમાઓનું ભક્તિભાવ અને શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરાયું
ઓલપાડ: તાપી નદી માં ગણેશ વિસર્જન કરવા ગયેલા કામરેજ ની ગુરુકૃપા સોસાયટીના ત્રણ ભરવાડ સમાજ ના યુવકો નદીમાં ડૂબી જતા મોત થયા
માંગરોળ: વાંકલ ગજાનંદ ગ્રુપ ગણેશ ઉત્સવમા DYSP બી કે વનારએ આરતીનો લાભ લઈ સાઇબર ક્રાઇમ અને શાંતિપૂર્ણ વિસર્જન અંગે માર્ગદર્શન આપ્યુ
માંડવી: તડકેશ્વર નજીક મજુર ભરેલી પીક અપ ગાડી પલ્ટી મારી ગઈ, સદૃનસીબે તમામ મજૂરો અને ચાલકનો આબાદ બચાવ થયો
માંગરોળ: સુમુલ ડેરી સુરતના પ્રમુખ પદે આદિવાસી સમાજના કાંતિભાઈ ગામીત અને ઉપપ્રમુખ પદે રાજપૂત સમાજના ભરતસિંહ સોલંકી ની વરણી કરાઈ