હાલોલ: ઈઝરાયેલી નાગરિકો ભરેલા વિમાનને હાઈજેક કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવનાર પાયલોટ સુમિત મચ્છર માટે પાવાગઢ મંદિર ખાતે પ્રાર્થના
દુબઈ એરપોર્ટ પરથી ઈઝરાયેલ તરફ જઈ રહેલા વિમાનને હાઈજેક કરવાનો પ્રયાસ સાહસિક પાયલોટ સુમિત મચ્છરે પોતાની જાનની પરવા કર્યા વગર નિષ્ફળ બનાવ્યો હતો. આ પરાક્રમી અને સાહસિક પાયલોટ સુમિત મચ્છર તાત્કાલિક સ્વસ્થ થાય તે માટે તા.1 ઓક્ટોમ્બર ગુરુવારના રોજ પાવાગઢ સ્થિત શ્રી કાલિકા માતાજી મંદિર ખાતે ખાસ પ્રાર્થના સભા યોજાઈ હતી