Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

હાલોલ: હાલોલના જ્યોતિ સર્કલ પાસે ઈકો કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા સર્જાયો અક્સ્માત

Halol, Panch Mahals | Feb 20, 2026
હાલોલના જ્યોતિ સર્કલ નજીક આજે શુર્કવારે સવારે એક અકસ્માતની ઘટના સામે આવી છે.બાઇક ચાલકને ઈકો કાર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો છે.ઇજાગ્રસ્ત બાઇક ચાલકની ઓળખ ગોપીપુરા નજીક ભીખાપુરા ના ચેતનભાઈ ગણપતભાઈ પરમાર તરીકે થઈ છે.અકસ્માતમાં ચેતનભાઈના પગમાં ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળે છે.
હાલોલ: હાલોલના જ્યોતિ સર્કલ પાસે ઈકો કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા સર્જાયો અક્સ્માત - Halol News