Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

નશામાં ધૂત કારચાલકોએ નેશનલ હાઈવે પર મચાવ્યો હોબાળો વલસાડમાં નશામાં ધૂત બે કારચાલકોએ નેશનલ હાઈવે પર હોબાળો મચાવ્યાની ઘટના સામે આવી છે. મુંબઈથી સુરત તરફ જઈ રહેલા એક પરિવારની કારને રાજસ્થાન પાર્સિંગની કારમાં સવાર ઈસમોએ સાઈડ આપવા બાબતે ગાળો આપી અભદ્ર ચેનચાળા કર્યા હોવાનો કોલ 112 જનરક્ષક ટીમને મળ્યો હતો. કોલ મળતાની સાથે જ વલસાડ સિટી પોલીસની 112 જનરક્ષક ટીમ તાત્કાલિક નેશનલ હાઈવે પર પહોંચી હતી અને રાજસ્થાન પાર્સિંગની કારને અટકાવી તેમાં સવાર બંને ઈસમોની તપાસ કરી હતી. તપાસ દરમિયાન બંને ઈસમો દારૂના નશામાં હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં, કારમાંથી બીયરના કેન પણ મળી આવ્યા હતા. પોલીસની કાર્યવાહી દરમિયાન બંને ઈસમોએ નશાની હાલતમાં નેશનલ હાઈવે પર જ હોબાળો મચાવ્યો હતો. જેના કારણે રાહદારીઓ અને આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા હતા. બંને ઈસમો નશામાં હોવાથી સ્થાનિક લોકોએ પણ તેમને પોલીસ સાથે જવા માટે સમજાવ્યા હતા. જોકે, નશાની હાલતમાં હોવા છતાં �

Vapi, Valsad | Aug 15, 2026