Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

ખંભાત: તાલુકા ભાજપા યુવા મોરચા કારોબારી સભ્ય અને તેના મિત્ર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ

Khambhat, Anand | Aug 9, 2026
ખંભાત તાલુકાના એક ગામમાં રહેતી 21 વર્ષીય પરિણીતા સાથે તાલુકા ભાજપા યુવા મોરચાના કારોબારી સભ્ય અને તેના મિત્રએ અવાર-નવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. મહત્વની વાત એ છે કે, પરિણીતાને ગેસ્ટ હાઉસમાં લઈ ગયા બાદ એક પછી એક યુવકે દુષ્કર્મ ગુજાર્યા બાદ તેનો વિડિયો પણ ઉતારી લીધો હતો. જે બાદ આજદિન સુધી તેણીને બ્લેકમેઈલ કરવામાં આવતી હતી. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે વિજય રાવજીભાઈ ચૌહાણ અને કિરણ જાદવ વિરુદ્ધ ગેંગરેપ સહીત ગંભીર ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.