પાટડી ખેતી બેંકમાં ત્રણ સભ્યો બીનહરીફ
ત્રણેય બિનહરીફ ઉમેદવાર ભાજપની વિચારધારા સાથે જોડાયેલ
કોંગ્રેસ પક્ષમાથી કોઈને સ્થાન ન મળ્યું
પાટડી ખેતી બેંકમાં ત્રણ જિલ્લા પ્રતિનિધિ અને એક શાખા પ્રતિનિધિની ચૂંટણી જાહેર થયેલ. જેમાં જિલ્લા પ્રતિનિધિ તરીકે જયંતીભાઈ પટેલ,ખેંગારભાઈ ડોડીયા, ગેમરજી ઠાકોર તેમજ શાખા પ્રતિનિધિ તરીકે દશરથભાઈ ઠાકર ની. બિન હરીફ વરણી થઈ હતી 23 ફોર્મ ભરાયા હતા જેમાંથી વધુ ભાગનાએ ફોર્મ સભ્યો બિનહરીફ જાહેર થયા હતા. તમામ સભ્યો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા છે કોંગ્રેસ ના પાડે એક પણ પ્રતિનિધિ સીટ ગઈ ન હતી