ગારિયાધાર: ગારીયાધારમાં કોંગ્રેસનું ધરણા-પ્રદર્શન, બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દે સરકાર સામે વિરોધ
ગારીયાધાર શહેર કોંગ્રેસ દ્વારા આજે બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓને લઈને ધરણા-પ્રદર્શન યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો કોંગ્રેસ કાર્યકરો દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરો રોડ પર ઉતરતાં પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી ધરણા-પ્રદર્શનમાં કોંગ્રેસ કાર્યકરોની સંખ્યા પ્ર