Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

મજુરા: લીંબાયત ખાતે આજણાં નજીક કારમાં આગનો બનાવ, કાર માલીકનો દાવો, 10લાખ રૂપિયા બળીને ખાખ

Majura, Surat | Feb 27, 2026
સુરત લિંબાયતમાં કચરાની આગે કારને લીધી ઝપેટમાં, ₹10 લાખ રોકડા બળીને ખાખ,સુરતના આંજણા ફાર્મ પાસે અજાણ્યા શખ્સે રસ્તા પરનો કચરો સળગાવતા લાગેલી આગે બાજુમાં પાર્ક કરેલી કારને લપેટમાં લીધી,કાર માલિકના દાવા મુજબ, ગાડીમાં રાખેલી ₹10 લાખની રોકડ અને કારનો મોટાભાગનો હિસ્સો આગમાં બળીને ખાખ થઈ ગયો છે,ઘટનાના પગલે અફરાતફરી મચી હતી, જોકે ફાયર વિભાગે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવતા મોટી દુર્ઘટના ટળી હતી.

MORE NEWS

મજુરા: લીંબાયત ખાતે આજણાં નજીક કારમાં આગનો બનાવ, કાર માલીકનો દાવો, 10લાખ રૂપિયા બળીને ખાખ - Majura News