વેજલપુર: વસ્ત્રાલના યુવકને APK ફાઈલ ડાઉનલોડ કરાવી 7 લાખ ઉપાડી લીધા
વસ્ત્રાલમાં રહેતા યુવક સાથે ઠગાઇ....યુવકના વોટ્સએપ પર એક અજાણ્યા નંબરથી અદાણી ગેસના બાકી બિલના કારણે રાત્રે કનેક્શન કાપી નાખવાનો મેસેજ આવ્યો.. જે બાદ યુવકે APK ફાઈલ ડાઉનલોડ કરતા મોબાઈલ હેક થયો અને પૈસા ટ્રાન્સફર થઈ ગયા