Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी

વેજલપુર: જુહાપુરામાં ડમી કોલ સેન્ટર પર દરોડા

Vejalpur, Ahmedabad | Feb 18, 2026
જુહાપુરામાં વેજલપુર પોલીસે ડમી કોલ સેન્ટર પર દરોડો પાડી મુનાફ પઠાણ અને શકલેન સિપાઈની ધરપકડ કરી, જેઓ વિદેશી નાગરિકોને લોનના બહાને છેતરતા હતા,..છ મહિનાથી કાર્યરત આ ટોળકી ટેલિગ્રામ દ્વારા ડેટા મેળવી ડોલરમાં નાણાં પડાવતી હતી, જેમના પાસેથી પોલીસે મોબાઈલ, લેપટોપ અને પેનડ્રાઈવ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો..