સિહોર: અગાઉ અકસ્માત થયેલો જેની ફરિયાદ મોટરસાયકલ વિરુદ્ધ સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી જેમાં ચાર લોકોને ગંભીર ઇજા થયેલી
શિહોરના એશ્વર્યા ના પાટીયા પાસે તારીખ 9 8 2026 ના રોજ મોડે રાત્રિના સમયે રામ ધરી ખાતેચાલતા વેલનાથ બાપુ ની જગ્યાએ જતા હોય તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે જે મોટર સાયકલ સાઇન હોય જેના ચાલકે બે ફિકરાય ભરી ચલાવી અકસ્માત કરેલ જેમાં ચાર લોકોને ગંભીર ઇજા ઓ થાઓ પામી હતી ત્યારે દીકરીને માથામાં હેમરેજ થઈ જતા તેઓને ફરિયાદ કરવામાં મોડું થયેલું હોય જે અંગે સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે