Public App Logo
ધરમપુરમાં દિવાસા પર્વની અનોખી ઉજવણી, ‘નાળિયેર ટપ્પા’ની પરંપરા આજે પણ જીવંત! ખેતરમાં રોપણી પૂર્ણ થયાના આનંદમાં આદિવાસી સમાજે યોજ્યો પરંપરાગત રમોત્સવ; રાજા-રજવાડાના સમયથી ચાલી આવતી નાળિયેર ટપ્પાની હરીફાઈ સાથે ઢીંગલા-ઢીંગલીના લગ્નની અનોખી પરંપરા પણ જોવા મળી. - Vapi News