શાળા સંચાલક મંડળના વણઉકેલાયેલા પ્રશ્નોના કાયમી ઉકેલની કરાઈ માંગ
શાળાના સંચાલકો ધ્વારા FRC પ્રક્રિયામાંથી મુક્તિ, RTE હેઠળ વાસ્તવિક ખર્ચનું ચૂકવણું, નવા સુધારા વિધેયકનો વિરોધ, તેમજ સંકલિત કોમન પોર્ટલ જેવા મુદ્દાઓનો કરાયો સમાવેશ
શાળા સંચાલક મંડળે આગામી સમયમાં પડતર પ્રશ્નો નહીં ઉકેલાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી
#panchmahalsamachar #panchmahalnews #news #godhra #panchmahal