Public App Logo
Profile Picture

પંચમહાલ સમાચાર

@panchalk130
944Followers
5Following
80 માં સ્વતંત્ર દિવસની ઉજવણી ના ભાગરૂપે કોંગ્રેસ કાર્યાલય પર ધ્વજવંદન કાર્યક્રમમાં વંદે માતરમના ગાન ને રોકવા માટે કોંગ્રેસ નેતા શ્રીમતી સોનિયા ગાંધી એ ચાલુકાળની અંદર વંદે માતરમના ગાનને રોકવા માટે કીધું હતું ત્યારે વંદે માતરમ ગીતનું અપમાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ છે જેના વિરોધમાં આજે ગોધરા નગર ભારતીય જનતા યુવા મોરચા પ્રમુખ ધ્રુવરાજસિંહ સોલંકી મહામંત્રી આકાશભાઈ,મયુરભાઈ તથા તેમની ટીમ દ્વારા ગાંધી ચોક ખાતે કોંગ્રેસની આ દેશ વિરોધી માનસિકતા પ્રત્યે વિરોધ પ્રદર્શન કર્યું. અને તેમના પૂતળાનું દહન કરવામાં આવ્યું.

<nis:link nis:type=tag nis:id=panchmahalsamachar nis:value=panchmahalsamachar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=news nis:value=news nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=topnews nis:value=topnews nis:enabled=true nis:link/>
પંચમહાલમાં જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વના અવસરે પંચમહાલવાસીઓને  વિકસિત ભારત ૨૦૪૭ માટે સંકલ્પબદ્ધ થવા આહ્વાન કરતા પ્રભારી મંત્રીશ્રી રમેશભાઈ કટારા

-:પ્રભારી મંત્રી શ્રી રમેશ કટારા:-

 'એક પેડ મા કે નામ' અને વ્યસનમુક્ત યુવાશક્તિ દ્વારા 'વિકસિત ભારત ૨૦૪૭'નું સ્વપ્ન સાકાર કરીએ
પંચમહાલમાં જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વના અવસરે પંચમહાલવાસીઓને  વિકસિત ભારત ૨૦૪૭ માટે સંકલ્પબદ્ધ થવા આહ્વાન કરતા પ્રભારી મંત્રીશ્રી રમેશભાઈ કટારા

-:પ્રભારી મંત્રી શ્રી રમેશ કટારા:-

 'એક પેડ મા કે નામ' અને વ્યસનમુક્ત યુવાશક્તિ દ્વારા 'વિકસિત ભારત ૨૦૪૭'નું સ્વપ્ન સાકાર કરીએ
પંચમહાલમાં જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વના અવસરે પંચમહાલવાસીઓને  વિકસિત ભારત ૨૦૪૭ માટે સંકલ્પબદ્ધ થવા આહ્વાન કરતા પ્રભારી મંત્રીશ્રી રમેશભાઈ કટારા

-:પ્રભારી મંત્રી શ્રી રમેશ કટારા:-

 'એક પેડ મા કે નામ' અને વ્યસનમુક્ત યુવાશક્તિ દ્વારા 'વિકસિત ભારત ૨૦૪૭'નું સ્વપ્ન સાકાર કરીએ
પંચમહાલમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: પ્રભારી મંત્રીશ્રી રમેશભાઈ કટારાના વરદહસ્તે જિલ્લાના ૧૯ જેટલા વિશિષ્ટ પ્રતિભાસંપન્ન કર્મયોગીઓ-નાગરિકોનું સન્માન કરાયું
@gujarat.information @cmogujarat
Video 5
જેઠોલી ગામમાં માં ખોડલધામ નો રથ આવતા પાટીદાર સમાજ નું હર્ષો ઉલ્લાસ ભેર માનવ મહેરામણનું ઉમટ્યું

<nis:link nis:type=tag nis:id=panchmahalsamachar nis:value=panchmahalsamachar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mahisagar nis:value=mahisagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=news nis:value=news nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=balashinronews nis:value=balashinronews nis:enabled=true nis:link/>
દર વખતે લોચા મારો છો" હર્ષ સંઘવી

<nis:link nis:type=tag nis:id=panchmahalsamachar nis:value=panchmahalsamachar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=news nis:value=news nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=vadnagar nis:value=vadnagar nis:enabled=true nis:link/>
ગૌવંશ તસ્કરી અને કતલ પ્રવૃત્તિ સાથે જોડાયેલી ગોધરાની બદામ ગેંગ સામે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ગુજસીટોક જોગવાઈ મુજબ  ગુનો નોંધાયો

<nis:link nis:type=tag nis:id=panchmahalsamachar nis:value=panchmahalsamachar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=panchmahalnews nis:value=panchmahalnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=godhra nis:value=godhra nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=panchmahal nis:value=panchmahal nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=panchmahalpolice nis:value=panchmahalpolice nis:enabled=true nis:link/>
ગોધરાની નવી વસાહત ગુસર પ્રાથમિક શાળા ખાતેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત 'સમરસ વિદ્યા સેતુ અભિયાન'નો શુભારંભ કરાવતા પ્રભારી મંત્રીરમેશભાઈ કટારા

 નવી વસાહત ગુસર પ્રાથમિક શાળાના નવનિર્મિત ૧૧ ઓરડાઓના લોકાર્પણ કરાય

 ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ પ્રેરિત તથા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ સમિતિ, પંચમહાલ દ્વારા આયોજિત "સમરસ વિદ્યા સેતુ અભિયાન" નો જિલ્લા કક્ષાએ શુભારંભ પ્રભારી મંત્રી રમેશભાઈ કટારાએ કરાવ્યો હતો.

આ ઉપરાંત ગોધરા તાલુકાની નવી વસાહત ગુસર પ્રાથમિક શાળાના રૂ.૧.૩૨ કરોડના ખર્ચે નવનિર્મિત  મકાનના ૧૧ ઓરડાઓનો લોકાર્પણ સમારોહ પણ  પ્રભારી મંત્રી રમેશભાઈ બી. કટારાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

<nis:link nis:type=tag nis:id=panchamahalsamachar nis:value=panchamahalsamachar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=news nis:value=news nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=godhra nis:value=godhra nis:enabled=true nis:link/>
ગોધરા માં ભવ્ય તિરંગા યાત્રાને દેશભક્તિના રંગમાં રંગાયું

<nis:link nis:type=tag nis:id=panchmahalsamachar nis:value=panchmahalsamachar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=panchmahalnews nis:value=panchmahalnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=godhra nis:value=godhra nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=topview nis:value=topview nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=panchmahal nis:value=panchmahal nis:enabled=true nis:link/>
મહીસાગરના વિરપુરમાં દીવાલ ધરાશાયી થતાં બે બાળકોના મોત : આંગણામાં રમતા એક જ પરિવારના બે માસૂમ દટાયા

<nis:link nis:type=tag nis:id=mahisagarnews nis:value=mahisagarnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=topnews nis:value=topnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=virpur nis:value=virpur nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mahisagarpolish nis:value=mahisagarpolish nis:enabled=true nis:link/>
ગોધરા શહેરમાં આવેલ સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ પાસે કોન્ટ્રાક્ટર અને આર એન્ડ બી વિભાગની બેદરકારીથી કરંટ લાગતા નિર્દોષ ગાયનું મોત 

<nis:link nis:type=tag nis:id=panchmahalsamachar nis:value=panchmahalsamachar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=godhra nis:value=godhra nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=news nis:value=news nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=topview nis:value=topview nis:enabled=true nis:link/>
ઘોઘંબા તાલુકાના દુધાપુરા ગામે હજારોના ખર્ચે બનેલી સંરક્ષણ દીવાલમાં ચપ્પલ સહિતનો કચરો દેખાતા ગુણવત્તા સામે સવાલ

<nis:link nis:type=tag nis:id=panchmahalsamachar nis:value=panchmahalsamachar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=news nis:value=news nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ghogmba nis:value=ghogmba nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=panchmahal nis:value=panchmahal nis:enabled=true nis:link/>
PAVITRA EXHIBITION (SURAT FAMOUS)
RAKH EXHIBITION

13 / 14 / AUGUST / 2026

TIME: 10:00 AM TO 7:00 PM

8200631116, 7567532217

LUXURA HOTEL (AC HALL) NEAR MARUTI SUZUKI SHOWROOM, GODHRA-DAHOD ROAD, GODHRA.

<nis:link nis:type=tag nis:id=godhra nis:value=godhra nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=panchmahal nis:value=panchmahal nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=exhibition nis:value=exhibition nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=rakhiexhibition nis:value=rakhiexhibition nis:enabled=true nis:link/>
લુણાવાડામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ને લઈ કેટલાક ગામો બન્યા હતા સંપર્ક વિહોણા.. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટ્રેક્ટર મારફતે તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા..

<nis:link nis:type=tag nis:id=panchmahalsamachar nis:value=panchmahalsamachar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mahisagarnews nis:value=mahisagarnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=news nis:value=news nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=lunavada nis:value=lunavada nis:enabled=true nis:link/>
બાલાસિનોરમાં સાત પોલીસ મથકના ૨.૧૫ કરોડના દારૂ પર રોડરોલર ફેરવી દેવાયું

<nis:link nis:type=tag nis:id=panchmahalsamachar nis:value=panchmahalsamachar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mahisagarpolish nis:value=mahisagarpolish nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mahisagar nis:value=mahisagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=news nis:value=news nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=balashinor nis:value=balashinor nis:enabled=true nis:link/>
દાહોદ વિશ્વ આદિવાસી દિવસે રેલીમાં ધીંગાણું મચાવનાર ઈસમોને પોલીસે પકડ્યા

<nis:link nis:type=tag nis:id=panchmahalsamachar nis:value=panchmahalsamachar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dahodnews nis:value=dahodnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dahod nis:value=dahod nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=news nis:value=news nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=topnew nis:value=topnew nis:enabled=true nis:link/>
રાજસ્થાનનાં બાલોતરાનાં ખેડૂત માંગીલાલ મેઘવાલે પાંચ લાખ રુપિયામાં એક પ્લોટ વેચ્યો હતો. હવે તો એવા હાલ થયા કે પ્લોટ પણ ગયો અને નોટ પણ ગઈ.

<nis:link nis:type=tag nis:id=panchmahalsamachar nis:value=panchmahalsamachar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=rajeshthan nis:value=rajeshthan nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=news nis:value=news nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=topview nis:value=topview nis:enabled=true nis:link/>
"શગુન એક્ઝિબિશન"
🌸🌸🌸🌸🌸🌸
તારીખ: 10, 11, 12 ઓગસ્ટ 2026

સ્થળ : જુલેલાલ વાડી, કંજરી રોડ, હાલોલ

✅ વધુ માહિતી માટે સંપર્ક કરો.
📞 9104382200
📞 8160556189
  visit us....

<nis:link nis:type=tag nis:id=halol nis:value=halol nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=pavaghad nis:value=pavaghad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=exhibition nis:value=exhibition nis:enabled=true nis:link/>
દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં બબાલ: ચૈતર વસાવાના સમર્થકો, AAP નેતાઓએ વાહનોથી રેલીનો રસ્તો બ્લોક કર્યો; પથ્થરમારો થતાં પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા

<nis:link nis:type=tag nis:id=panchmahalsamachar nis:value=panchmahalsamachar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=panchmahalnews nis:value=panchmahalnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dahodnews nis:value=dahodnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dahod nis:value=dahod nis:enabled=true nis:link/>
મધ્યપ્રદેશના બદનાવર પાસે ઉજ્જૈન થી પરત ફરી રહેલા ગોધરા ના યુવકોના મોત બાબતે પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ પાઠવી સાંત્વના 

<nis:link nis:type=tag nis:id=panchmahalsamachar nis:value=panchmahalsamachar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=panchmahalnews nis:value=panchmahalnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=news nis:value=news nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=godhra nis:value=godhra nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=panchmahal nis:value=panchmahal nis:enabled=true nis:link/>
મધ્યપ્રદેશના બદનાવર પાસે ઉજ્જૈન થી પરત ફરી રહેલા ગોધરા ના યુવકોના મોત બાબતે ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજીએ પાઠવી સાંત્વના 

<nis:link nis:type=tag nis:id=panchmahalsamachar nis:value=panchmahalsamachar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=panchmahalnews nis:value=panchmahalnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=topnews nis:value=topnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=godhra nis:value=godhra nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=panchmahal nis:value=panchmahal nis:enabled=true nis:link/>
ઈ-સ્કૂટરના ટાયરમાં છુપાવ્યું સોનું! ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ જેદ્દાહથી મુંબઈ થઈને દિલ્હી આવી રહેલા એક મુસાફર પાસેથી 869.5 ગ્રામ 24 કેરેટ સોનું જપ્ત કર્યું.

<nis:link nis:type=tag nis:id=panchmahalsamachar nis:value=panchmahalsamachar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gold nis:value=gold nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=news nis:value=news nis:enabled=true nis:link/>
ગોવિંદ ગુરુ યુનિવર્સિટી (SGGU) ખાતે ગોવિંદગુરુ ટ્રાઇબલ ચેર દ્વારા ‘વિશ્વ આદિવાસી દિન’ ની ભવ્ય અને અનોખી ઉજવણી

<nis:link nis:type=tag nis:id=panchmahalsamachar nis:value=panchmahalsamachar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=sggu nis:value=sggu nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=news nis:value=news nis:enabled=true nis:link/>