Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

ખંભાત: ખંભાત સહીત આણંદ જિલ્લાની ફાઇનલ મતદાર યાદી પ્રસિદ્ધ, 15,89,187 મતદારો ફાઇનલ યાદીમાં રહ્યા

Khambhat, Anand | Feb 17, 2026
કલેકટર કચેરી આણંદ ખાતે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરતા સમયે નિવાસી અધિક કલેકટર શ્રી આર. એસ. દેસાઈએ પત્રકાર મિત્રોને મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે ની વિગતો આપતા જણાવ્યું હતું કે આણંદ જિલ્લામા મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) શરૂ થતા પહેલા કુલ 18,12,327 મતદાર હતા.આમ, SIR ના તમામ તબક્કા બાદ પાત્રતા ધરાવતા 15,69,581 અને નવા ઉમેરાયેલા  19606 એમ મળી કુલ 15,89,187 મતદારોના નામનો સમાવેશ કરી આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરી હતી.