મોરબી શહેર: મોરબી: મિત્રનો તમંચો પેન્ટમાં રાખવા જતા યુવકને વાગી ગોળી, મચી દોડધામ
Morbi City, Morbi | Sep 30, 2026
મોરબીમાં મિત્રએ સાચવવા આપેલા તમંચાને પેન્ટના નેફામાં રાખવા જતી વખતે અચાનક ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં એક યુવક ઘાયલ થયો છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.