મોરબી શહેર: મોરબીમાં PGVCLની મોટી કાર્યવાહી: એક જ દિવસમાં 484 લાખની વસુલાત
Morbi City, Morbi | Sep 30, 2026
મોરબી જિલ્લામાં PGVCLની મેગા ડિસ્કનેક્શન ઝુંબેશ અંતર્ગત એક જ દિવસમાં 484 લાખ રૂપિયાની વીજ બિલની વસુલાત કરવામાં આવી છે. બાકીદારો સામે વીજ કંપની દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.