Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
Mp
Nsui
Pmmodi
Rahulgandhi
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Jabalpur
usr675222154
અમદાવાદના સરદાર બ્રિજ પરથી યુવકે સાબરમતી નદીમાં છલાંગ લગાવતા ચકચાર મચી હતી. યુવકને બચાવવા સ્વિમર મશીનના ઓપરેટરો તાત્કાલિક દોડી આવ્યા અને યુવકનો જીવ બચાવ્યો હતો. ઘટનાને પગલે બ્રિજ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
Udhna, Surat
| Oct 5, 2026
MORE NEWS
શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલા આરોપીને ડિંડોલી પોલીસે ઝડપી પાડી જેલમાં ધકેલ્યો સુરતની ડિંડોલી પોલીસે શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.. . . . . . . . . #dindoli #Police #suratnews #citynews #headlines #suratcrime #suratpolice #suratsog #crimebranch #citycrime #Topnews #LetestNews #LiveNews #Reels #Crime #Curruption #પોલીસ
Udhna, Surat | Oct 6, 2026
SURAT : PALIKA નવા 8482 AWAS નું કરશે નિર્માણ પાલિકા નવા 8482 આવાસો નું કરશે નિર્માણ ઉપરાંત 72 જેટલી નવી દુકાનો બનાવશેગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મળશે સપનાનું ઘર. જ્યારે નાના મોટા ધંધા કરતા ધંધાર્થીઓ માટે દુકાનો નું આયોજન. જ્યારે 1 BHK માં 36 ચોરસ મીટર જગ્યાના ફ્લેટ બનાવવામાં આવશે, જ્યારે 1 BHK ના 5292 ફ્લેટ અને 72 દુકાનો બનશે જે સનિયા હેમાદ,કોસમાડા,પાલ,વડોદ,જહાંગીરાબાદ,વરિયાવ ,મોટા વરાછા અને કોસાડ ખાતે બનશે. અગાઉ આવાસના ફોર્મ પેટે 20 હજાર લેવામાં આવતા હતા. જે હવે ઘટાડી 7500 હજાર કરવામાં આવ્યા. ગત રોજ સ્લમ અપગ્રેડેશન ની મળેલી બેઠકમાં નિર્ણય.. . . . . . . . . #awas #smc #manpa #surat #ssknews
Udhna, Surat | Oct 6, 2026
ડેપ્યુટી સીએમના કાર્યક્રમમાં એક્સપાયરી પાણીની બોટલો પીરસાઈ હોવાના આક્ષેપથી સવાલો સુરતમાં ડેપ્યુટી સીએમની હાજરીમાં યોજાયેલા કેટલાકજીજીઈપીસીના કાર્યક્રમમાં જ એક્સપાયરી ડેટની પાણીની બોટલો મુકાઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. 30 માર્ચ 2026ના પેકિંગ અને 29 સપ્ટેમ્બર 2026ની એક્સપાયરી ડેટ ધરાવતી બોટલો કાર્યક્રમમાં પીરસાઈ હોવાના આક્ષેપથી ફૂડ સેફ્ટીના નિયમો સામે સવાલો ઉઠ્યા છે. . . . . . . . . . #dycm #expired #water #bottle #surat #ssknews
Udhna, Surat | Oct 6, 2026
SURAT : પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની તપાસ યથાવત. પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની તપાસ યથાવત. છેલ્લા એક અઠવાડિયાથી સુરતમાં ખાસ ઝુંબેશ અભિયાન. શહેરની 80 સંસ્થાઓમાં તપાસ. 32 સંસ્થાઓને નોટિસ. જ્યારે 25 જેટલા ખાદ્ય પદાર્થોના લેવાય નમુના. 1.9 લાખનો દંડ વસુલાયો. અલગ અલગ સંસ્થાઓમાંથી જપ્ત કરાયેલ 44 કિલો અખાદ્ય પદાર્થ નો જથ્થો નાશ કરાયો. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી સંસ્થાઓ સામે લાલ આંખ.. . . . . . . . . #smc #manpa #foodandsafety #checking #notice #surat #ssknews
Udhna, Surat | Oct 6, 2026
બિહારમાં સગીરાના અપહરણ કેસમાં એક મહિનાથી ફરાર આરોપીને લિંબાયત પોલીસે ઝડપી પાડ્યો સુરતની લિંબાયત પોલીસે બિહારના મુઝફરપુર જીલ્લાના એરાઈ પોલીસ મથકમાં સગીરવયની બાળાના અપહરણના ગુનામાં એક મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.. . . . . . . . . #bihar #kidnapping #limbayat #police #surat #ssknews
Udhna, Surat | Oct 6, 2026
મુંબઈ કાશીગાવ લૂંટ કેસમાં વોન્ટેડ આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો મુંબઈ કાશીગાવ પોલીસ મથકમાં નોંધાયેલા લુંટના ગુનામાં વોન્ટેડ આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.. . . . . . . . . #kashiram #loot #wanted #crimebranch #arrest #surat #ssknews
Udhna, Surat | Oct 6, 2026
બુલંદશહેરના ખુર્જામાં પોલીસે OYO હોટેલમાં દરોડો પાડી ત્રણ યુગલોને કસ્ટડીમાં લીધા હોવાનો દાવો છે. શાળાએ જવાના બહાને ઘરેથી નીકળેલી વિદ્યાર્થિનીઓ હોટેલમાં પહોંચી હોવાની માહિતી સામે આવી છે. પોલીસે તમામની પૂછપરછ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Udhna, Surat | Oct 6, 2026
સુરતના કાપોદ્રામાં રામરાજ્ય સોસાયટી નજીક રસ્તા પર પડેલા હોટ ફિક્સના પ્લાસ્ટિક કચરામાં આગ લાગતા દોડધામ મચી હતી. આગ વીજ ટ્રાન્સફોર્મર સુધી પહોંચતા ધડાકાનો અવાજ સંભળાયો હતો. ફાયર વિભાગે સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. 🔥🚒 #Surat #Kapodra #SuratNews #Fire #BreakingNews
Udhna, Surat | Oct 6, 2026
SMC કચેરીથી માત્ર 200 મીટરના અંતરે મસમોટો ભુવો પડ્યો SMC કચેરીથી માત્ર 200 મીટરના અંતરે મસમોટો ભુવો પડ્યો આઈપી મિશન પાસે અંદાજે 3થી 4 મીટર જેટલો ભુવો ભુવો પડતા ખળભળાટ SMC કચેરી નજીક જ રસ્તો બેસી જતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા સદનસીબે ભુવો પડ્યો ત્યારે કોઈ જાનહાનિ થઈ નહીં . . . . . . . . . #smc #kacheri #bhuvo #pothole #manpa #surat #ssknews
Udhna, Surat | Oct 6, 2026