Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

ગુજરાતમાં વધુ વિદેશી રોકાણ લાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે ગ્લોબલ મિશન શરૂ કર્યું છે. 16 ઓગસ્ટની વહેલી પરોઢે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી અમેરિકા જવા રવાના થયા. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી અમેરિકા અને કેનેડાના મહત્વપૂર્ણ પ્રવાસે ગયા છે. આ પ્રવાસ દરમિયાન વોશિંગટન D.C., ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો અને ટોરેન્ટોમાં મોટા રોકાણકારો, ઉદ્યોગ મંડળો અને ઇમરજિંગ ટેક્નોલોજી ક્ષેત્રના અગ્રણીઓ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ અને વન-ટુ-વન બેઠકો યોજાશે. ગુજરાત ડેલિગેશન દુનિયા સમક્ષ ગુજરાતની વિકાસગાથા, ઉદ્યોગ માટેની તકો અને રોકાણ માટેનું અનુકૂળ વાતાવરણ રજૂ કરશે. મુખ્યમંત્રી સાથે મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિત રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગ-વેપાર જગતનું પ્રતિનિધિમંડળ પણ પ્રવાસમાં જોડાયું છે. પ્રવાસ દરમિયાન ગુજરાતી સમુદાયો સાથે પણ સંવાદ કરવામાં આવશે અને જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવશે. હવે નજર એ પર રહેશે કે આ અમેરિકા-કેનેડા પ્રવાસ ગુજરાત માટે કેટલું નવું વિદેશી મૂડીરોકાણ અને કેટલી નવી વૈશ્વિક ભાગીદારીઓ લઈને આવે છે. #BhupendraPatel #VibrantGujarat2027 #GlobalInvestment #GujaratGrowth #USCanadaVisit #HumDekhengeNews

MORE NEWS

🌍 जन्म से पहले ही मिला पानी? वैज्ञानिकों की हैरान करने वाली खोज! 💧😱
वैज्ञानिकों ने ऐसे सौरमंडल के संकेत पाए हैं, जहाँ ग्रह बनने से पहले ही पानी मौजूद हो सकता है। 💧🌌
यह खोज बताती है कि पृथ्वी जैसे चट्टानी ग्रहों तक पानी पहुँचने की प्रक्रिया शायद हमारे अनुमान से भी पहले शुरू हो जाती है। 🌍✨
क्या जीवन के लिए जरूरी पानी ब्रह्मांड में ग्रहों के जन्म के साथ ही मौजूद हो सकता है? 🚀
#Space #Astronomy #Science #Water

🌍 जन्म से पहले ही मिला पानी? वैज्ञानिकों की हैरान करने वाली खोज! 💧😱 वैज्ञानिकों ने ऐसे सौरमंडल के संकेत पाए हैं, जहाँ ग्रह बनने से पहले ही पानी मौजूद हो सकता है। 💧🌌 यह खोज बताती है कि पृथ्वी जैसे चट्टानी ग्रहों तक पानी पहुँचने की प्रक्रिया शायद हमारे अनुमान से भी पहले शुरू हो जाती है। 🌍✨ क्या जीवन के लिए जरूरी पानी ब्रह्मांड में ग्रहों के जन्म के साथ ही मौजूद हो सकता है? 🚀 #Space #Astronomy #Science #Water

Ahmadabad City, Ahmedabad | Aug 17, 2026

Shravan is the month of Mahadev, and Amdavad has some beautiful temples where you can seek his blessings. 
From Koteshwar Mahadev to Somanath Mahadev, here are best temples to visit this Shravan.

(Amdavad, Mahadev, Shravan, Shiva Temples, Darshan)

#Amdavad #Mahadev #Shravan #ShivDarshan #HarHarMahadev

Shravan is the month of Mahadev, and Amdavad has some beautiful temples where you can seek his blessings. From Koteshwar Mahadev to Somanath Mahadev, here are best temples to visit this Shravan. (Amdavad, Mahadev, Shravan, Shiva Temples, Darshan) #Amdavad #Mahadev #Shravan #ShivDarshan #HarHarMahadev

Ahmadabad City, Ahmedabad | Aug 17, 2026

सूर्य को छूने पहुँचा इंसानी यान! ☀️🚀
NASA का Parker Solar Probe सूर्य के बेहद करीब जाकर उसकी बाहरी परत कोरोना का अध्ययन कर रहा है। 🔥
यह इंसानों द्वारा बनाया गया अब तक का सबसे तेज़ अंतरिक्ष यान है और इसकी गति करीब 7 लाख किमी/घंटा तक पहुँच सकती है! 😱
सूर्य के इतने करीब पहुँचकर वैज्ञानिक सौर हवाओं और सूर्य के रहस्यों को समझने की कोशिश कर रहे हैं। 🌌🔭
#NASA #ParkerSolarProbe #Sun #SolarProbe

सूर्य को छूने पहुँचा इंसानी यान! ☀️🚀 NASA का Parker Solar Probe सूर्य के बेहद करीब जाकर उसकी बाहरी परत कोरोना का अध्ययन कर रहा है। 🔥 यह इंसानों द्वारा बनाया गया अब तक का सबसे तेज़ अंतरिक्ष यान है और इसकी गति करीब 7 लाख किमी/घंटा तक पहुँच सकती है! 😱 सूर्य के इतने करीब पहुँचकर वैज्ञानिक सौर हवाओं और सूर्य के रहस्यों को समझने की कोशिश कर रहे हैं। 🌌🔭 #NASA #ParkerSolarProbe #Sun #SolarProbe

Ahmadabad City, Ahmedabad | Aug 16, 2026